Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

પ્રીમિયર બેડમિન્ટન લીગની ત્રીજી સીઝન યોજાશે ચેન્નાઈમાં

નવી દિલ્હી: ચેન્નઈમાં આવતી સાલ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પાંચથી નવ જાન્યુઆરી સુધી પ્રીમિયર બેડમીંટ લીગના ત્રીજા સીઝનની મેચો માટે પસંદ કરવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટ 23 ડિસેમ્બરથી શરૂ થવાની છે. આ ટૂર્નામનેટના આયોજકોએ મીડિયાને જણાવ્યું કે દર્શકો ઘરેલુ ટીમ ચેન્નઈ સ્મેશર્સની મેચો જોઈ શકશે.

સ્મેશર્સમાં ભારતની ટોપ શટલર પીવી સિંધુ સિવાય ઇંગ્લેન્ડની ક્રિસ એડકોક અને ગેબ્રિયલ એડકૉકની મિશ્રિત યુગલ જોડીનો સમાવેશ થાય છે. આઠ ટીમોની ફાઇનલ14 જાન્યુઆરી 2018માં યોજાશે.

 

(4:35 pm IST)