Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઋતુ ફોગાટે જીત્યું રજત પદક

નવી દિલ્હી: ભારતીય મહિલા રેસલર ઋતુ ફોગાટે અંડર-23 સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં રજત પદક પોતાના નામે કરી લીધું છે. આ ચેમ્પિયન્સશિપ પોલેન્ડમાં ચાલી રહી છે. ઋતુએ ગયા વર્ષે કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ઋતુ આ સ્પર્ધામાં તુર્કીની પહેલવાન ડેમિરહાનથી હરિ ગઈ છે.

ક્વાર્ટરફાઇનલમાં ઋતુએ બુલ્ગાનિયાની સેલિક્ષાને 4-2થી માત આપી હતી. જયારે સેમિફાઇનલમાં ચીનની જિયાંગ ઝુ ને 4-3થી હરાવી હતી.

 

(4:35 pm IST)