Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં થશે ફેરફાર: રમત મંત્રી રાઠોડ

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા રમત વિભાગમાં ઘણા પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેથી રમતમાં દેશનું નામ ટોપ લેવલ પર આવી જાય. આ માટે દેશભરમાંથી 20 હજારથી વધુ વિશ્વ સ્તર માટેના ખેલાડીઓથી શોધ ચાલી રહી અને તેના માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય રમત તથા યુવા મામલોના મંત્રી રાજયવર્ધન રાઠોડ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રમતોમાં ભારતીય ખેલ પ્રાધિકરણના પુનગર્ઠન કરવામાં આવશે અને તેમાં ઘણા ફેરફાર કરીને યુવાઓને રમત તરફની રુચિમાં વધોરો કરવામાં આવશે.

(4:34 pm IST)