Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017


સાનીયાની સ્ટાઇલ

ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હાલમાં દુબઇમાં  એક ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગઇ છે. તેણે પોતાનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેમાં તેની  સ્ટાઇલ કોઇ મોડલને પણ શરમાવે એવી હતી.

 

(4:15 pm IST)