Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પ્લાન મુજબ જ થયુઃ આઝમ

નવીદિલ્હીઃ પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે ભારત સામે અમે જે પ્લાન કર્યો હતો એ મુજબ જ થયું. અમારી રણનીતિ સફળ રહી. અમારા પ્લાનનું રિઝલ્ટ પણ સારૃં આવ્યું. આ હજુ શરૂઆત છે અમે દરેક મેચમાં આગળ વધીશું.

(2:38 pm IST)