Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઓસ્ટ્રેલિયા મેચથી પહેલા અર્જુન તેંડૂલકરએ નેટસમાં ઇંગ્લીશ બેટસમેનોને કરી બોલિંગ

         પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરએ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર મેચની તૈયારી માટે સોમવારના ઇગ્લેન્ડના બેટસમેનોને મદદ કરી.

         અન્ડર ૧૯ માં ભારત માટે રમી ચૂકેલ ૧૯ વર્ષીય ઝડપી બોલર અર્જુન ઇંગ્લેન્ડના બોલિંગ કન્સલટેન્ટ સકલેન મુસ્તાકની નજરમાં ઇગ્લેન્ડના બેટસમેનોને બોલિંગ કરતા નજરે ચડયા.

(10:54 pm IST)