Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કબડ્ડીમાં પાકિસ્તાનની સેમી ફાઈનલની આશા જીવંત

દુબઈમાં રમાતી કબડ્ડી માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પાકિસ્તાને કેન્યાને ૪૩-૨૧થી હરાવીને પાંચ પોઈન્ટ મેળવ્યા હતા. આમ તેની સેમી ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રહી છે.

(1:07 pm IST)