Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર નિકોલસ પુરન

નિકોલસ પૂરને ભારત સામેની વન-ડે સિરીઝમાં નોંધનીય પ્રદર્શન કર્યા બાદ હાલમાં જણાવ્યું છે કે કીરોન પોલાર્ડ તેના માટે ફાધર ફીગર છે. પૂરને કહ્યું કે  પોલાર્ડ મારા માટે મોટા ભાઈ જેવો અને પિતાતુલ્ય છે. હું જયારથી ક્રિકેટમાં રિટર્ન આવ્યો છું ત્યારથી તે મારી સાથે છે. તેણે મને જે તક આપી એ બદલ હું તેનો આભારી છું.'

(11:33 am IST)