Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

સૈયદ મોદી ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં સાયના-સમીર

નવી દિલ્હી: ભારતીય બેડમીંટન ખેલાડી સમીર વર્મા અને સાયના નેહવાલ પોત-પોતાના વર્ગમાં રમાયેલ ક્વાર્ટરફાઇનલ મુકાબલો જીતી લઇને સેમિફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. બીજી સિડની સાયનાએ મહિલા એકલ ક્વાર્ટર ફાઇનલમાં હમવતન અને આઠમી સીટની રિતુપર્ણા દાસને 36મિનિટ માં 21-19,21-14થી હરાવી અને સમીર વર્મા ક્વાર્ટરફાઇનલમાં ચીનના ઝોjekine એક કલાક અને 13 મિનિટની ટક્કરમાં 21-18,16-21,21-11થી હરાવ્યો હતો અને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

(5:37 pm IST)