Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઇનલમાં ટકરાશેઃ ભારત-મલેશિયા

ઓમાનમા રમાઇ રહેલ એશિયન હોકી ચેમ્પીયન્સ ટ્રોફીમાં ભારત અને મલેશિયાનો મુકાબલો ૦-૦ ની બરાબરી પર રહેલ.  અને બન્ને ટીમોએ સેમીફાઇનલમાં જગ્યા પાકી કરેલ. ભારતીય ટીમ ૪ મેચમા ૩માં જીત અને  ૧ ડ્રો થયેલ. ૧૦ ગુણ સાથે ટોપ પર રહેલ જયારે મલેશિયાની ટીમ બીજા સ્થાન પર રહેલ.

 

(10:59 pm IST)