Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પ્રો કબડ્ડી લીગ 6: તમિલ પુણેરીને તેના જ ઘરમાં આપી માત

નવી દિલ્હી: તમિલ થલાઈવજાએ પ્રો કબડ્ડી લીગનીs સિંજ 6માં મેજબાન ટીમ પુણેરી પલટનને છત્રપતિ શિવાજી સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં 36-31 અંતરથી હરાવી છે. થાળીવાજાએ પહેલા હાફના અંતમાં એક અંકની બધા બનાવી લીધી હતી. બીજા હાફમાં થલાઈવજે જોરદાર રીતે  પોતાની ટીમને મજબૂત બનાવી રાખી હતી.

 

 

(4:25 pm IST)