Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

નેશનલ અંડર-25 યુથ શતરંજ ચેમ્પિયનશીપમાં ભારતીય નિરંજનની સતત ચોથી જીત

નવી દિલ્હી: વિશ્વ શતરંજ સંઘ અને અખિલ ભારતીય શતરંજ મહાસંઘ દ્વારા અને મધ્ય પ્રદેશ શતરંજ સંઘ દ્વારા આયોજિત રાષ્ટીય અંડર-25 શતરંજ ચેમ્પિયનશિપ શરૂઆત 4 રાઉન્ડમાં જીતીને કર્ણાટકના નિરંજન નવલગુંડ અને એ બાલક્રિષ્નએ સંયુક્ત બઢત મેળવીને અને હવે 5માં રાઉન્ડમાં બન્ને ખેલાડીઓ મુકાબલો કરશે.

(6:21 pm IST)