Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભારતના સૌંદર્યે વિશ્વ બ્લાઇન્ડ જુનિયર શતરંજમાં જીત્યું સિલ્વર

નવી દિલ્હી: વિશ્વ બ્લાઇન્ડ જુનિયર શતરંજ સ્પર્ધામાં ભારતના બ્લાઇન્ડ શતરંજ ખેલાડી સૌંદર્ય કુમારે સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. સૌંદર્યાએ એક નો ઇતિહાસ પોતાના નામે લખી દીધો છે. વિશ્વ જુનિયર બ્લાઇન્ડ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓમાં સૌંદર્યનું આ સૌથી સુંદર પ્રદર્શન છે. તેને કુલ 9 મેચમાંથી 6 મેચ જીત અને 2 ડ્રા સાથે 7 અંક મેળવીને સિલ્વર પર કબ્જો મેળવ્યો.

(6:21 pm IST)