Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બોપન્ના-શરણની જોડીએ ભારતને આપ્યો ગોલ્ડ

નવી દિલ્હી:ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણનાન જોડીએ 18માં એશિયન ગેમ્સમાં શુક્રવારે ભારતને ગોલ્ડ મેડલ આપવ્યો છે. ભારતને શુક્રવારે આ બીજો ગોલ્ડ છે. ભારતની જોડી ફાઈનલમાં કઝાકિસ્તાનના એલેકઝેન્ડર બુબલિક અને ડેનિસ યેરસેવની જોડીને 52 મિનિટના સેટ 6-3, 6-4થી હરાવ્યા. ટેનિસમાં ભારતને આ બીજો મેડલ છે. અંકિતા રૈનાએ ગુરૂવારે મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  

(6:20 pm IST)