Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભારતીય પુરુષ હેન્ડબોલ ટીમે પાકિસ્તાનને 28-27થી આપી માત

નવી દિલ્હી: ભારતીય પુરુષ હેન્ડબોલ ટીમે 18માં એશિયન ગેમ્સના પોતાના બીજા ગ્રુપ મુકાબલામાં પાકિસ્તાનની ટીમને 28-27થી હરાવીને રોમાંચક જીત મેળવી છે. ભારતીય ટીમે પહેલા હાફમાં આક્રમકઃ રમત બતાવીને 15-12ઠીબઢત બનાવી હતી પરંતુ બીજા હાફમાં બન્ને ટીમોનો સ્ક્રો 14-14 થઇ ગયો હતો પણ બને સકરોના પોઇન્ટ જોઈન કરીને 28-27થી જીત મેળવી છે.

(6:19 pm IST)