Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા વોલીબોલ ટીમ સતત ત્રીજી વખત પરાસ્ત

નવી દિલ્હી: ભારતની મહિલા વોલીબોલ ટીમની ચાલી રહેલ 18મી એશિયન ગેમ્સમાં ગ્રુપ સ્તરના મુકાબલામાં સતત ત્રીજી વખત પરાસ્ત થઇ છે. ગુરુવારે રમાયેલ ગ્રુપ બીના મુકાબલામાં ભારતીય ટીમ કઝાકિસ્તાન સામે 3-0થી હારી હતી. કઝાકિસ્તાને મેચમાં દમદાર શરૂઆતથી સારી હતી પહેલા સેટમાં 25-8થી જતી હતી. બીજા સેટમાં 25-19 અને ત્રીજા સેટમાં 25-23થી ભારતીય ટીમને હરાવી હતી.

(6:18 pm IST)