Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ત્રણ મેચોની ટી-20 સિરીઝ અફગાનિસ્તાને આયર્લેન્ડ સામે જીતી

નવી દિલ્હી: યુવા બેટ્સમેન હજરાતઉલ્લાહ જોજે(82)ના સતત બીજી હાફ સેન્ચ્યુરી પછી રશીદ ખાનની (17/4 વિકેટ) અને મુજિબ ઉર રહમાન(17/4 વિકેટ)ના લીધે અફગાનિસ્તાને આયર્લેન્ડે 81 રનથી હરાવીને ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં 2-0થી બઢત બનાવીને સિરીઝ જીતી લીધી છે. અફગાનિસ્તાને આ 7મી સિરીઝ જીતી છે. સીરીઝનો ત્રીજો મેચ આજે રાખવામાં આવ્યો છે.

(6:18 pm IST)