Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

63 કિગ્રા વેઇટ લિફ્ટિંગમાં જગ્યા ન બનાવી શકી રાખી

નવી દિલ્હી: ભારતીય મહિલા વેઇટ લિફ્ટિંગ રાખી હલદર ચાલી રહેલ 18માં એશિયન ગેમ્સમાં 63 કિગ્રા વર્ગમાં ક્વાલિફાયર કરી શકી નથી. 25 વર્ષીય રાખી ફાઇનલ રાઉન્ડમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હોવાથી તેને સફળતા મળી શકી. પહેલા બે  પ્રયાસોમાં 93 કિગ્રા ઉપાડવાની કોશિશ કરી પણ ત્રીજા પ્રયાસમાં તે સફળ થઇ અને તેને એશિયન ગેમ્સમાંથી બહાર થવું પડ્યું છે.

(6:18 pm IST)