Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બિઅર સાથે ફોટો શેર કરતા વિવાદ

ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ જીત્યા બાદ એની ઉજવણી કરતાં શિખર ધવન અને મુરલી વિજયે બિઅરની બોટલ સાથેનો ફોટો શેર કર્યો હતો. ધવને કહ્યું હતું કે સારી જીતની ઉજવણી સારા મિત્રની સાથે. જોકે આવા ફોટો બદલ સોશ્યલ મીડિયામાં તેમની ઝાટકણી કાઢવામાં આવી હતી.(૩૭.૧)

(3:51 pm IST)