Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

પ્રિ-કવોર્ટર ફાઈનલમાં સિંધુ અને સાઈના

પી. વી. સિંધુ અને સાઇના નેહવાલે પોત-પોતાની મેચો જીતીને એશિયન ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધાની પ્રી-કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુને વિયેટનામની ખેલાડીએ સારી ટક્કર આપી હતી. સિંધુએ આ મેચ ૨૧-૧૦, ૧૨-૨૧ અને ૨૩-૨૧થી જીતી હતી. તો સાઇનાએ ઈરાનની ખેલાડીને ૨૧-૭, ૨૧-૯થી હરાવી હતી.(૩૭.૧)

(3:49 pm IST)