Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ફેડરરની સાથે ડબલ્સ રમવા માટે ઉત્સુક છે જોકોવિચ

સર્બિયાનો નોવાક જોકોવિચ સ્વિઝરલેન્ડના ખેલાડી ફેડરર સાથે મળી ડબલ્સ રમવામાટે ઉત્સુક છે. આવતા મહિને લેવર કપ દરમ્યાન યુરોપિયન ટીમ વતી આ બન્ને ખેલાડીઓ રેસ્ટ ઓફ વર્લ્ડ સામે રમશે. યુરોપની ટીમમાં અન્ય ખેલાડીઓ પણ છે.(૩૭.૧)

(3:48 pm IST)