Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વિરાટે જીતેલી મેચોમાં સૌથી વધુ 200થી વધુ રન બનાવાનો બ્રેડમેન-પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે જેણે વિનિંગ કોઝ (એવી મેચ જેમાં જીત મળી હોય)માં સાત વખત 200થી વધુ રન બનાવ્યા છે.

 બુધવારે નોટિંઘમમાં ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં 203 રનની જબરદસ્ત જીત મેળવી. 5 મેચોની સીરીઝમાં હજુ ભારત 1-2થી પાછળ ચાલી રહ્યું છે. આ બાબતમાં વિરાટે સર ડૉન બ્રેડમેન, રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે.

(12:04 pm IST)