Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

એબીનો સ્વીપશોટ ખૂબ જ જોરદાર : આફ્રિદી

આફ્રિદીએ કહ્યું કે એબી ડિવિલિયર્સ એક ચેમ્પિયન બેટ્સમેન છે, મેં તેની બેટીંગની મજા માણી છે, તેનો સ્વીપશોટ ખૂબ જોરદાર છે, તે એક મહાન ખેલાડી છે, નોંધનીય છે કે સાઉથ આફ્રિકાના મહાન બેટ્સમેન એબી ડિવિલિયર્સે ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે

(1:00 pm IST)