Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

ધોનીની ચેન્નાઇની ટીમ ફરી પ્રથમ સ્થાન પર

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે ૨૩મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાશે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ એક પછી એક મેચમાં હારનો સામનો કરી રહી છે જેથી તેના પર હવે જીત મેળવી લેવા માટે દબાણ છે. છેલ્લી મેચમા ંપણ તેની રાજસ્થાન રોયલ્સની સામે હાર થઇ હતી. તે હવે પોઇન્ટ ટેબલમાં ખુબ પાછળ છે. પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ હવે ફરી એકવાર પ્રથમ સ્થાન પર છે.  પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

ટીમ                    મેચ       જીત       હાર       પોઈન્ટ    રનરેટ

ચેન્નાઈ સુપર કિંગ્સ     ૫         ૪          ૧         ૮         ૦.૭૪૨

કિંગ્સ ઇલેવન પંજાબ   ૫         ૪          ૧         ૮         ૦.૪૪૬

કોલકાતા નાઇટ રાઇડર્સ           ૬          ૩         ૩         ૬  ૦.૫૭૨

સનરાઈઝ હૈદરાબાદ    ૫         ૩          ૨         ૬         ૦.૩૦૧

રાજસ્થાન રોયલ્સ       ૬         ૩          ૩         ૬         -૦.૮૦૧

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર           ૫          ૨         ૩         ૪  -૦.૪૮૬

મુંબઇ ઇન્ડિયન્સ        ૫         ૧          ૪         ૨         ૦.૩૧૭

દિલ્હી ડેરડેવિલ્સ       ૫         ૧          ૪         ૨         -૧.૩૨૪

(1:13 pm IST)