Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રિધમ અને તોમરની જોડી શૂટિંગના વર્લ્‍ડ કપમાં જીત્‍યા સિલ્‍વર

નવી દિલ્‍હીઃ ભોપાલમાં શુટિંગમાં વર્લ્‍ડકપમાં ભારતને રિધમ સંગવાન અન ેવરુણ તોમરની જોડીએ ૧૦ મીટર એર પિસ્‍તોલ મિકસ્‍ડ-ટીમ ઇવેન્‍ટમાં સિલ્‍વર મેડલ અપાવ્‍યો હતો. એર રાઇફલ મિકસ્‍ડ ટીમ ઇવેન્‍ટમાં ભારતને નર્મદા નીતિન અને રુદ્રાક્ષ પાટીલની જોડી બ્રોન્‍ઝ મેડલ જીતી હતી. ભારત કુલ ચાર મેડલ જીત્‍યુ હતુ હતી. ભારત કુલ ચાર મેડલ જીત્‍યુ હતુ. જેમાં એક ગોલ્‍ડ, એક સિલ્‍વર અને બે બ્રોન્‍ઝનો સમાવેશ હતો.

(4:31 pm IST)