Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

એશિયાની આ પાંચ ટીમો રમશે 2019 આઈસીસ વર્લ્ડ કપ

નવી દિલ્હી: આઈસીસી વર્લ્ડ કપ 2019માં દસ ટીમો ખિતાબ માટે ટક્કર લેશે. આ દસમા અડધી ટીમો પાંચ તો એશિયા મહાદ્વીપની છે. આવતા વર્ષે ક્રિકેટ મહાકુંભમાં માટે ક્લાવીફાઈ કરનાર અફગાનિસ્તાન ટીમ એશિયાની પાંચમી ટીમ બની ગઈ છે. આ પહેલા એશિયામાંથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ વિશ્વ કપમાં પ્રવેશ મેળવી લીધો છે. એશિયાઈ ટીમો સિવાય ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇંડીજ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષીણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

(6:04 pm IST)