Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

કોહલી મારો પસંદગીનો ખેલાડી : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને એમના ઘર આંગણે પરાજય આપવા કાબેલઃ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અફ્રીદી

પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહીદ અફ્રીદીએ કહ્યું કે ભારતીય કેેપ્ટન વિરાટ કોહલી એમના પસંદગીના ખેલાડીઓમાંનો એક છે. પરંતુ એમણે  કપ્તાનીમાં સુધાર લાવવાની જરૂરત છે. ૩૮ વર્ષીય અફ્રીદીએ  ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી અંગે જણાવ્યું કે ભારતએ એકસંપ થઇને રમવાનું રહેશે.

(11:29 pm IST)