Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સૈયદ મોદી ચેમ્પિયનશિપની ક્વાર્ટરફાઇનલમાં સાયનાએ બનાવી જગ્યા

નવી દિલ્હી: અનિભાવી બેડમીંટન ખેલાડી સાયના નેહવાલે ચાલી રહેલ સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમીંટન ચેમ્પિયનશિપની ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલા એકલ વર્ગના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં સાયનાએ હમવતન અને ક્વાલિફાયર ખેલાડી અમોલિક સિંહ સિસોદીયાને સીધા ગેમોમાં 21-14,21-9થી માત આપીને અંતિમ 8માં પ્રવેશ મેળવી લીધો  હવે તેની ટક્કર હમવતન ખેલાડી રિતુપુર્ણ દાસ સાથે થશે.

(5:21 pm IST)