Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જુની યાદો થઈ

વેરી વેરી સ્પેશ્યલના નામે જાણીતા વીવીએસ લક્ષ્મણે પોતાની આત્મકથા '૨૮૧ એન્ડ બિયોન્ડ' એક ફાઈવ સ્ટાર હોટેલમાં લોન્ચ કરી હતી ત્યારે તેની સાથે વર્ષો સુધી ઘણી પાર્ટનરશીપ કરનાર મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર સાથે ઘણા જુના કિસ્સાઓ તાજા કર્યા હતા. આ બંને મહાન બેટ્સમેનોએ ૨૦૦૪ની બીજી જાન્યુઆરીએ સીડની ટેસ્ટમાં સ્ટીવ વોની શકિતશાળી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ચોથી વિકેટ માટે વિક્રમી ૩૫૩ રનની પાર્ટનરશીપ કરી હતી, જે ટેસ્ટમાં ભારતની છઠ્ઠી બેસ્ટ પાર્ટનરશીપ છે.

(3:09 pm IST)