Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ભારતને હજુ પણ સુપરસ્ટાર બોલરની જરૂરિયાત: માંજરેકર

નવી દિલ્હી: પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર એક પ્રવચનમાં ભારતીય બોલરોની તારીફ કરતા કરી પણ વધુમાં એમ પણ કહ્યું કે હજુ પણ ભારત પાસે સુપરસ્ટાર બોલરની જરૂરત છે. યુવા પેઢીને પ્રેરિત કરવા માટે સુપરસ્ટાર બોલરની ખાસ જરૂરત અત્યરના સમયમાં દેખાઈ રહી છે.

માનજરેકરે કહ્યું કે ભારતમાં બેટ્સમેનને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે જયારે બોલરોને એટલું મહત્વ આપવામાં આવતું નતી એટલા માટે સુપરસ્ટાર બોલરોની જરૂરત ભારતીય ટીમમાં વર્તાઈ રહી છે.

 

(5:57 pm IST)