Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ત્રણ ફૂટબોલ અધિકારીઓ પર ફિફાએ લગાવ્યો આજીવન પ્રતિબંધ

નવી દિલ્હી: ત્રણ ફૂટબોલ અધિકારીઓ પર વિશ્વ ફૂટબોલની નિયામક સંસ્થા ફિફાએ આજીવન કાલનો પ્રતિબંધ ફરમાવ્યો છે.

ફિફાએ કહ્યું કે ત્રણ અધિકારીઓમાં ફિફાના પૂર્વ ઓડિટ કમિટીના સભ્ય ગુયામના રિચાર્ડ લાઇ, નિકારાગુઆની ફૂટબોલ મહાસંઘના પૂર્વ અધ્યક્ષ જુલિયો રોંચા, વેનેઝુએલાની ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષ રાફેલ ઇકિવએએલનો સમાવેશ થાય છે. જેઓ પર આજીવન પ્રતિબંધ ફરમાવાયો છે.

 

(5:57 pm IST)