Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ન્યૂઝીલેન્ડના ફૂટબોલ કોચે એંથોની હડસનને આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ફૂટબોલ કોચ એંથોની હડસનાએ ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આવતા વર્ષે રશિયા યોજાનાર વિશ્વ કપ ટુર્નામેન્ટમાં  જગ્યા બનાવવા માટે ટીમ સફળ થતા કોચે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હોવાની માહિતી સ્થાનિક સમાચાર દ્વારા જાણવા મળ્યું છે.

લીમમાં ગયા અઠવાડીયે રમાયેલ મેચમાં ન્યુઝીલેન્ડને 2-0થી માત આપીને પેરુએ ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

 

(5:56 pm IST)