Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

આર્મી પબ્લિક સ્કૂલમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટ્ન ધોનીએ બાળકોને આપી ખાસ સલાહ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટ્ન મહેન્દ્ર  સિંહ  ધોનીએ શ્રીનગરની આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યર્થિઓ સાથે વાતચીત કરીને તેમને રમતની સાથો  સાથ શિક્ષણનું મહત્વ સમજાવ્યું  હતું.

સેનાના માનદ લેફ્ટનેટ કર્નલ ધોનીએ બાદામીબાગ કેન્ટમાં ચિનોર કોરની મુલાકાત લીધી જેનો એક ફોટો ચિનોર કોરાઈ ટ્વિટર પર શેયર કર્યો છે. અને લખ્યું છે ' લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોની શ્રીનગરના ઉત્સાહી બાળકો સાથે વાતચીત કરતા નજરે પડે છે. રમત તથા શિક્ષણની માહિતી પર વિશેઃસ ભાર આપ્યું હતું.

(5:56 pm IST)