Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ: બાર્સીલોના પણ પહોંચી પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં

નવી દિલ્હી: રિયલ મેડ્રિડ પછી બાર્સીલોનની ટીમ પણ લીગ ફૂટબોલના પ્રિ-કવાર્ટરફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ થઇ છે. બાર્સીલોનાએ ગ્રુપ-ડીમા ટોપ સ્થાન સાથે અંતિમ 16માં જગ્યા પાક્કી કરી લીધી છે.પોતાની અંતિમ મેચ બાર્સીલોનાએ યુવેન્ટ્સ સાથે ડ્રોમાં રમી હતી.

ગયા સત્રમાં ઉજવીજેતા રહેલ ઇવેન્ટ્સ બીજા સ્થાન પર રહી છે. જયારે સ્પોટિંગ લિસબન તેનાથી અંક પાછળથી ત્રીજા ક્રમ પર છે. પાંચ વખતની યુરોપીય ચેમ્પિયન બાર્સીલોનાએ ગ્રુપ-ડીમા ટોપ નંબર છે

 

(5:56 pm IST)