Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ઝાહીર - સાગરીકાના લગ્ન : સોમવારે રીસેપ્શન

મુંબઈઃ બોલિવૂડ એકટ્રેસ સાગરિકા ઘાટગે તથા ઝહીર ખાને સગાઈ કરી હતી. હવે, આ બંનેએ આજે લગ્ન કર્યા છે. લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો તથા ફ્રેન્ડ્સ હાજર રહ્યાં. લગ્ન બાદ સાંજે ફાઈવ સ્ટાર હોટલમાં કોકટેલ પાર્ટી આપવામાં આવશે. ૨૬એ રવિવારે સાગરિકાની મહેંદી સેરેમની યોજાશે. જયારે ૨૭મીના સાંજે મુંબઈની તાજ મહેલ પેલેસમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે. આ રિસેપ્શનમાં બોલિવૂડ તથા ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ સામેલ થશે.

(3:40 pm IST)