Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017


ભુવી ઘોડે ચઢ્યો

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે નુપુર સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. મહેંદી, પીઠી, દાંડીયારાસ સહિતના પ્રસંગો બાદ ભુવી ઘોડે ચઢી વાજતે - ગાજતે જાન સાથે ચોરીના ચાર ફેરા ફરવા પહોંચ્યો હતો.

(3:57 pm IST)