Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ-સ્ટેડિયમમાં બાઉન્ડરી-લાઇનની બહાર સ્વિમિંગ-પુલ

આજથી બ્રિસબેનના ગેબા સ્ટેડિયમમાં આ મેચ રમાશે જેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે બાઉન્ડરી-લાઇનની બહાર ૮ બાય ૬ મીટરનો એક સ્વિમિંગ-પુલ પણ બનાવ્યો છ.ે દર્શકો ત્યાં મેચ સાથે નહાવાની મજા પણ માણી શકશે એટલું જ નહીં, બિઅર અને બર્ગરની મજા પણ માણી શકશે.

(3:38 pm IST)