Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ફૂટબોલ સમ્રાટ પેલે ફુટબોલના ઇતિહાસમાં ૧૦૦૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી

બ્રાજીલના દિગ્ગજ ફુટબોલર પેલે ફુટબોલના ઇતિહાસમાં ૧૦૦૦ ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી છે. એમણે આ સિધ્ધી નવેમ્બર ૧૯૬૯ ના રીયો (બ્રાઝીલ) મા સાંટોસ થી રમતા વાસ્કોડી ગામા વિરૂદ્ધ ગોલ ફટકારી પ્રાપ્ત કરેલ. ર૩ ઓકટોબર ૧૯૪૦ મા જન્મેલા પેલે ત્રણ ફીફા વિશ્વકપ (૧૯પ૮, ૧૯૬ર, અને ૧૯૭૦) જીતવાવાળા દુનિયાના એકમાત્ર ફુટબોલર છે.

(11:43 pm IST)