Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

દિલ્હી હાફ મેરોથોનમાં ભારતીય સંજીવની અને અભિષેકે મારી બાજી

નવી દિલ્હી: દિલ્હી હાફ મેરોથોનમાં ભારતીયોમાં એથ્લીટ અભિષેક પોલ અને સંજીવની જાધવે બાજી મારી છે. રાજધાની દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત મેરોથોનમાં પુરુષ એલિટ વર્ગમાં અભિષેક અને મહિલા એલિટ વર્ગમાં સંજીવણીએ ખિતાબ જીત્યો છે બીજા સાથે પણ પુરુષ વર્ર્ગમાં અવિનાશ સાબલેએ મેળવ્યું છે જયારે ત્રીજા સ્થાન પર ગોપી થૉનકર સ્થાન મેળવ્યું હતું. મહિલા વર્ગમાં બીજા સ્થાન પર પારુલ ચૌધરી અને ત્રીજા સાથેન પર મોનીકા આત્રે રહી હતી.

(4:08 pm IST)