Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પાકિસ્તાનના ક્રિકેટર નાસીર જમશેદ પર ફિકસીંગને મામલે પ્રતિબંધ યથાવત

જમશેદ એ છ ખેલાડીઓમાં સામેલ હતો જેના પર ઘણી વખત સ્પોટ ફિકસીંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઓગષ્ટ મહિનામાં તેના પર સુનાવણી બાદ ૧૦ વર્ષનો પ્રતિબંધ મૂકયો હતો. નાસીર પાકિસ્તાન તરફથી બે ટેસ્ટ, ૪૮ વન-ડે અને ૧૮ ટી-૨૦ મેચ રમ્યો છે. તેણે ૨૦૧૨માં ભારત સામે સતત ત્રણ વન-ડે સદી પણ ફટકારી હતી.

(3:39 pm IST)