Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અબુ ધાબી ટી-20 લીગમાં કલંદર્સ માટે રમશે શાહિદ આફરીદી

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપટન શાહિદ આફરીદી આ વર્ષે ટી-10 લીગમાં નવી ટિમ કલંદર્સ માટે રમશે તે ટીમના આઇકન ખેલાડી હશે કલંદર્સ અને બંગાલ ટાઇગર્સ પ્રથમવાર આ લીગમાં પગ મુકવા જઈ રહ્યા છે  વેબસાઈટ ઇએસપીએનક્રિકઇકોએ અફ્રિદીના હવાલાથી એ જયારે મેં સાંભળ્યું છે કે લીગ અબુ ધાબીમાં થઇ રહી છે ત્યારથી હું ટી-10નો હિસ્સો બનીને હું ખુબજ ખુશ છું.

                 તેમણે વધુમાં ટી-10 પ્રથમ બે સંસ્કરણ શારજાહમાં થયા હતા અને હવે અબુ ધાબીમાં થઇ રહી છે અમે રમતના આ નાના પ્રારુપમાં દર્શકોને મનોરંજન પ્રદાન કરવાનો પ્રયાસ કરશે.

(7:02 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST