Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

એશિયન ગેમ્સમાં 15 વર્ષના શાર્દૂલ વિહાને મેન્સ ડબલ ટ્રેપમાં જીત્યો સિલ્વર મેડલ

જકાર્તા :18મી એશિયન ગેમ્સના 5મા દિવસે ભારતના 15 વર્ષના શાર્દૂલ વિહાને મેન્સ ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. તે ફક્ત 1 અંકથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. શાર્દૂલે 73 અંક હાંસલ કર્યા જ્યારે ગોલ્ડ મેડલ જીતનાર કોરિયાના શીન હૂનવોએ 74 અંક બનાવ્યા. હૂનવોએ એશિયન રમતોમાં રેકોર્ડ પણ બનાવ્યો.

(7:51 pm IST)