Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પરિવાર સાથે જુવેન્ટ્સની જર્સીમાં નજરે પડ્યો ફૂટબોલર રોનાલ્ડો

નવી દિલ્હી: જુનમ પુરા થયેલ ફિફા વિશ્વ કપ દર્મિયા પુરગાલના એકમાત્ર સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ ક્લ્બ છોડી દઈને હવે ક્લ્બ જુવેન્ટ્સને જોઈન્ટ કરી લીધો છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર પરિવાર સાથે જુવેન્ટ્સ ક્લબની જર્સી પહેરેલ ફોટોસ શેયર કર્યો છે ફોટોઝમાં રોનાલ્ડો તેના ચાર બાળકો અને ગર્લફ્રેન્ડ સાથે છે. જુવેન્ટ્સ સાથે રોનાલ્ડોએ 100 મિલિયનનો કરાર કરીપ છે.

(5:14 pm IST)