Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

એશિયન ગેમ્સ 2018: બોપન્ના અને શરણની જોડીએ સિલ્વર મેડલ કર્યું પાક્કું

નવી દિલ્હી: 18માં એશિયન ગેમ્સમાં ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ડીવીજ શરણની જોડીઆએ સિલ્વર મેડલ pakku કરી લીધું છે. જો જોડી ફાઇનલમાં જીતી જાય તો તેને મળશે ગોલ્ડ. ક્વાર્ટર ફાઇનલમાં જોડીએ ટાઈનવાનની જોડી સામે 6-3,5-7,10-1થી જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરીને સિલ્વર મેડલ પાક્કું કરી લીધું છે.

(5:12 pm IST)