Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

મહિલા ક્રિકેટર ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ટી-20થી લીધો સન્યાસ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર ટીમની અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સ્નયન્સ લેવાનો નિર્ણય કર્યો છે.

35 વર્ષીય ઝૂલને 68 ટી-20 મેચમાં 56 વિકેટ ઝડપી છે. જેમાં 2012માં ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. ઝૂલને 2006માં ક્રિકેટમાં ટી-20 મેચમાં પર્દાપર્ણ કર્યું હતું. ઝૂલને વનડે ક્રિકેટમાં 163 મેચમાં 203 વિકેટ ઝડપી છે અને 10 ટેસ્ટ મેચોમાં 40 વિકેટ ઝડપી છે.

(5:12 pm IST)