Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

હોડી સ્પર્ધાની ટીમ પણ ફાઈનલમાં

હોડીની ટીમ સ્પર્ધાના કવોલીફીકેશન રાઉન્ડમાં ભારતના રોહિત કુમાર અને ભગવાનસિંહ ૭ મિનિટ ૧૪.૨૩ સેકન્ડ સાથે પ્રથમ રહ્યા હતા. આ સ્પર્ધાની ફાઈનલ આવતીકાલે યોજાશે.

(4:03 pm IST)