Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

આઇ.પી.એલ. ૧૩: બી.સી.સી.આઇ.એ યૂએઇ એરલાઇન્‍સ અધિકારીનો કર્યો સંપર્ક

આધિકારિક એલાન આઇપીએલ કાઉન્‍સીલની બેઠક પછી જ થશે પણ  બીસીસીઆઇએ ફ્રેંચાઇજિયોનીજ સંયુકિત અરબ અમિરાતમાં લીગના ૧૩માં સીયમની વ્‍યવસ્‍થા સંબંધી રણનીતિ બનાવવાની શરૂ કરી છે ટીમ ઓગષ્‍ટના અંતમાં યૂએઇ માટે રવાના થઇ શકે છે.

(11:27 pm IST)