Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મોહમ્મ્દ શમીને પત્નીએ લગાવ્યો નવો આરોપ: ટૂંક સમયમાં શમી કરશે બીજા લગ્ન

નવી દિલ્હી: ક્રિકેટર મોહમ્મ્દ શમીની પત્ની હસીન જહાં દ્વારા શમી પર પહેલા જ ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા પણ તે બધા ખોટા સાબિત થયા છે અને હવે હસીને તેના પર નવો આરોપ લગાવતા કહ્યું કે શમી ટૂંક સમયમાં તેના મોટા ભાઈની સાડી સાથે નિકાહ પઢવાનો છે આ આરોપનો જવાબ આપતા શમીએ કહ્યું કે હું પહેલા જ એક લગ્નથી આટલું ભાડું દુઃખી છું આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છું અને જો ભવિષ્યમાં બીજા લગ્ન કરીશ તો હસીનને તેમાં જરૂર બોલાવીશ.

(4:41 pm IST)