Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગુડગાંવથી ઓછી વસ્તી ધરાવતો દેશ રમે છે ફિફા વર્લ્ડકપમાં

ભારતની વસ્તી ૧.૩૦ કરોડ છે પણ આપણી ટીમ ફીફા વર્લ્ડકપમાં રમતી નથી. જયારે આપણા દેશના એક નાનકડા શહેર ગુડગાંવ જેટલી વસ્તી ધરાવતા દેશની ટીમ આ વર્લ્ડકપમાં રમે છે. આઈસલેન્ડની કુલ વસ્તી ૩,૫૦,૦૦૦ છે અને ગુડગાવમાં આટલા મતદારો છે. આમ છતાં એની ટીમ વર્લ્ડકપમાં રમે છે. ક્રોએશિયા અને પનામાની વસ્તી વિશાખાપટ્ટનમ જેટલી છે. સ્વિટ્ઝર્લેન્ડની વસ્તી હૈદ્રાબાદ જેટલી છે. પોર્ટુગલની વસ્તી પશ્ચિમ બંગાળના નોર્થ ૨૪ પરગણા જીલ્લા જેટલી છે.(૩૭.૧)

(2:01 pm IST)