Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપઃ ભારતે પાકિસ્તાનને 36-20થી હરાવી જીતથી કરી શરૂઆત

કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપમાં ભારતે પોતાની શરૂઆત જીતથી કરી દીધી છે. જીતની પ્રબળ દાવેદાર ભારતીય ટીમે પોતાની પ્રતિસ્પર્ધી પાકિસ્તાની ટીમને 36-20થી હાર આપી શાનદાર પ્રવેશ કર્યો છે. ભારત તરફથી કબડ્ડી ટીમના કેપ્ટન અજય ઠાકુરના લીધે ભારતે બ્રેક સુધીમાં 22-9થી આગળ હતુ. ભારતીય ટીમે હાફ ટાઈમ સુધીમાં 13 અંકથી આગળ રહી શાનદાર જીત મેળવી હતી.

 

(11:56 am IST)